MATDAR YADI SUDHARANA YADI KARYKRAM LATEST PARIPATRA | મતદાર યાદી સુધરણા 2024 કાર્યક્રમ | Matdar Yadi Sudharna 2024

MATDAR YADI SUDHARANA YADI KARYKRAM LATEST PARIPATRA


મતદાર યાદી સુધરણા 2024 કાર્યક્રમ | Matdar Yadi Sudharna 2024
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદી ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 29/10/2024 થી તા. 28/11/2024 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.


                                                      કાર્યક્રમ

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024

તારીખ               * તા. ૧૭/૧૧/૨૪ ને રવિવાર* તા. ૨૩/૧૧/૨૪ ને શનિવાર* તા. ૨૪/૧૧/૨૪ ને રવિવાર
કામગીરીમતદારયાદીમા નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
સંપર્કતમારા વિસ્તારના BLO
ઓફીસીયલ વેબસાઇટhttps://www.nvsp.in/
https://sec.gujarat.gov.in/

મતદાર યાદી કામગીરી 2024

મતદારયાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 

29/10/2024 થી તા. 28/11/2024 સુધી મતદારયાદીને લગતા વીવીધ કામો કરી શકાશે. 

જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ
  • નામ કમી કરાવવુ
  • નામમા સુધારો
  • સરનામુ બદલવુ

મતદાર યાદી સુધારણા ફોર્મ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદીમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
  • નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
  • નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ભરવાનુ હોય છે.
  • સરનામુ બદલવુ: મતદારયાદીમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.

જેમાં આગામી તા.29/10/2024 થી  મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.તા.તા. 28/11/2024 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1/01/2025 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમાં ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ કરાશે.


મતદાર યાદી સુધારણા NVSP

મતદારયાદી સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે.. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 ખાસ ઝૂંબેશના દિવસો

મતદારયાદી સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદી સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024

  • આ ખાસ ઝુંબેશના દિવસોએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.
  • ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે
  • આવા દરેક લોકેશન પર કાર્યક્રમ સંબંધી યોગ્ય બેનર પ્રદર્શિત કરવું.
  • ખાસ ઝુંબેશના દિવસે ડેઝીગ્નેટેડ અધિકારી દ્વારા ફોર્મ્સ સ્વીકારવા, મુસદ્દામાંથી મતદારોની વિગતોની ચકાસણી, BLA નાં સહયોગથી મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો શોધવાની આનુષાંગિક કાર્યવાહી કરવી અને પ્રત્યેક ખાસ ઝુંબેશના દિવસના અંતે સાંજે સુપરવાઈઝર મારફતે અહેવાલ ER0/AEROને મોકલવો.
  • આ દિવસે સુપરવાઈઝર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પ્રત્યેક લોકેશન્સની સતત મુલાકાતો લેતા રહીને જરૂરી દેખરેખ તથા માર્ગદર્શન આપવું તથા જે તે દિવસે જ સાંજે પ્રત્યેક ભાગનો ERO/AEROને અહેવાલ રજૂ કરવો.
  • જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ વાદમ્બિક(Random) રીતે ડેઝીગ્નેટેડ લોકેશન્સની મુલાકાત લેવાની રહેશે.
મતદાર યાદી સુધરણા 2023 કાર્યક્રમ | Matdar Yadi Sudharna 2023

જરૂરી પુરાવા

  • આધાર કાર્ડ. ઝેરોક્ષ
  • શાળા ની L.C. ઝેરોક્ષ
  • ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
  • પાસપોર્ટ ફોટો
  • મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.

મહત્વપૂર્ણ લિંક: 

ગુજરાતી આવકનું પ્રમાણપત્ર મેળવો - આવક નો દાખલો માત્ર  5 મિનિટ ડાઉનલોડ કરો


Bank Account Aadhaar Seeding Status Check Online  તમારું આધારકાર્ડ  બેંક સાથે  અકાઉંટ લિંક છે? જો નથી તો આજે જ કરાવી લો.

No comments:

Post a Comment